વડોદરા મધ્યસ્થ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે શરતી જામીન મળ્યા છે.